Saturday 29 September 2012

PADTAR MAGANIYO...

રાજય સરકારના કર્મચારીઓની પડતર માગણીનો મુદ્દો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથમાં લીધો છે અને શનિવારે મોડી સાંજે મુખ્યપ્રધાનના બંગલે ઉરચ અધિકારીઓ સાથે પડતર માગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જાણકારી મેળવી હતી. આ બેઠકમાં કર્મચારીઓને ફાયદો કરતાં કેટલાક નિર્ણયો લેવાયા હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત, આ અંગેની સત્તાવાર જાહેરાત ખૂબ જ ટૂંકાગાળામાં કરવામાં આવે તેવી શકયતાછે.
સચિવાલય ફેડરેશનની પત્રિકા : સંકલન સમિતિની પત્રિકા : સરકાર હકારાત્મક હતી તો પછી હોદ્દેદારોની બદલી અને પોલીસ કેસોના નામે સંકલન સમિતિને શા માટે બદનામ કરવામાં આવે છે ? હોદ્દોદારો સામે થયેલાં કેસો અને બદલી માટે કોઈપણ હોદ્દેદારના વ્યકિતગત કારણો નથી. સરકારસામેની લડાઈના ભાગરૂપે તેમની સાથે કિન્નાાખોરી રાખીને સરકારે આ કત્ય આચર્યું છે.
વિવાદ કયા મુદ્દે? : સચિવાલય ફેડરેશનની પત્રિકામાં સંકલન સમિતિ ઉપર આરોપ મુકાયો છે કે, ઓફિસર્સ ફેડરેશનના ડો. વિવેક કાપડિયાની બદલીના મુદ્દે સમિતિએ દુરાગ્રહ રાખતાં સરકાર સાથેની વાટાઘાટ અટકી હતી. જેના જવાબમાં સંકલન સમિતિ કહેછે કે, સરકાર પોલીસ કેસ અને બદલી રદ કરવાની ખાતરી આપ્યા પછી પણ ફરી જાય ત્યારે ફરી વિશ્વાસ કેમ મુકવો ? તેથી આ મુદ્દે અમે સંગઠીત છીએ તેવો સ્પષ્ટ સંદેશો આપવા માગીએ છીએ.
પોલીસ કેસો વ્યકિતગત નથી
સરકાર અને કર્મચારીઓ વરચેની મડાગાંઠ ઉકલેવાના ભાગરૂપે હોદ્દેદારોએ પોલીસ કેસ અને બદલીની સજા ભોગવી છે છતાં સરકારવચન પાળતી નથી. ફેડરેશનની પત્રિકા અંગે તેમણે કાું કે, પોતાના કર્મચારીઓનો આક્રોશ ખાળવા મારા ઉપર દોષનો ટોપલો ઢોળાઈ રાો હોય લાગે છે પરંતુ તેમાં કોઈ દમ નથી કારણ કે, મારા સહિતના અનેક હોદ્દેદારોની બદલી કરાઈ છે અને પોલીસ કેસ કરવામાં આવ્યા છે. -
 ડો. વિવેક કાપડિયા, ઓફિસર્સ ફેડરેશન
મળ્યા બધા, ને જાણ્યા અમુકને સમાજમાં..
ઉતાર્યા છે સરનામાં મેં ઘણા મારી કિતાબમાં..

ફિકર નથી કે કોઈ નારાજ થશે,
પોતાના પરખાઈ ગયા છે ઘણા મારી કિતાબમાં..
...

રખેને કોઈ ચુકી જાતુ ”આજ” મહીં,
પાનાં હજી કોરા પડ્યા છે ઘણા મારી કિતાબમાં..

sachi vaat

  • કોઈ તમારી ઈર્ષા કરે તો તમારે સમજવું કે તમે તે વ્યક્તિ કરતાં  બે ડગલાં આગળ છો .
  • વ્યક્તિ ને નહિ પણ તેની વાતો ને ઓળખો .
  • જીવન જીવવા ની કળા જેની પાસે છે તે તપસ્વી કહેવાય છે .
  • જે પોતાના કલ્યાણની વાત છે તેને આજે જ અમલ માં મૂકો . 
  • આપણે સુધારીશું તો બાળકો સુધરશે . 
                         વિજય મછાર  

prayog

prayog 1