Sunday 30 September 2012

kranti ni padhshala




''ક્રાંતિ માટે યુવાનોની જરુર છે .એવા યુવાનો,જેમની પાસે પ્રખર વિચાર,પવિત્ર ભાવનાઓ અને મજબૂત ઇચ્છાશક્તિ હોય .                                                                                          પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી 
અહંકારી વ્યક્તિ ફુલાઈ શકે છે,ફેલાઈ શક્તી નથી .

Saturday 29 September 2012

PADTAR MAGANIYO...

રાજય સરકારના કર્મચારીઓની પડતર માગણીનો મુદ્દો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથમાં લીધો છે અને શનિવારે મોડી સાંજે મુખ્યપ્રધાનના બંગલે ઉરચ અધિકારીઓ સાથે પડતર માગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જાણકારી મેળવી હતી. આ બેઠકમાં કર્મચારીઓને ફાયદો કરતાં કેટલાક નિર્ણયો લેવાયા હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત, આ અંગેની સત્તાવાર જાહેરાત ખૂબ જ ટૂંકાગાળામાં કરવામાં આવે તેવી શકયતાછે.
સચિવાલય ફેડરેશનની પત્રિકા : સંકલન સમિતિની પત્રિકા : સરકાર હકારાત્મક હતી તો પછી હોદ્દેદારોની બદલી અને પોલીસ કેસોના નામે સંકલન સમિતિને શા માટે બદનામ કરવામાં આવે છે ? હોદ્દોદારો સામે થયેલાં કેસો અને બદલી માટે કોઈપણ હોદ્દેદારના વ્યકિતગત કારણો નથી. સરકારસામેની લડાઈના ભાગરૂપે તેમની સાથે કિન્નાાખોરી રાખીને સરકારે આ કત્ય આચર્યું છે.
વિવાદ કયા મુદ્દે? : સચિવાલય ફેડરેશનની પત્રિકામાં સંકલન સમિતિ ઉપર આરોપ મુકાયો છે કે, ઓફિસર્સ ફેડરેશનના ડો. વિવેક કાપડિયાની બદલીના મુદ્દે સમિતિએ દુરાગ્રહ રાખતાં સરકાર સાથેની વાટાઘાટ અટકી હતી. જેના જવાબમાં સંકલન સમિતિ કહેછે કે, સરકાર પોલીસ કેસ અને બદલી રદ કરવાની ખાતરી આપ્યા પછી પણ ફરી જાય ત્યારે ફરી વિશ્વાસ કેમ મુકવો ? તેથી આ મુદ્દે અમે સંગઠીત છીએ તેવો સ્પષ્ટ સંદેશો આપવા માગીએ છીએ.
પોલીસ કેસો વ્યકિતગત નથી
સરકાર અને કર્મચારીઓ વરચેની મડાગાંઠ ઉકલેવાના ભાગરૂપે હોદ્દેદારોએ પોલીસ કેસ અને બદલીની સજા ભોગવી છે છતાં સરકારવચન પાળતી નથી. ફેડરેશનની પત્રિકા અંગે તેમણે કાું કે, પોતાના કર્મચારીઓનો આક્રોશ ખાળવા મારા ઉપર દોષનો ટોપલો ઢોળાઈ રાો હોય લાગે છે પરંતુ તેમાં કોઈ દમ નથી કારણ કે, મારા સહિતના અનેક હોદ્દેદારોની બદલી કરાઈ છે અને પોલીસ કેસ કરવામાં આવ્યા છે. -
 ડો. વિવેક કાપડિયા, ઓફિસર્સ ફેડરેશન
મળ્યા બધા, ને જાણ્યા અમુકને સમાજમાં..
ઉતાર્યા છે સરનામાં મેં ઘણા મારી કિતાબમાં..

ફિકર નથી કે કોઈ નારાજ થશે,
પોતાના પરખાઈ ગયા છે ઘણા મારી કિતાબમાં..
...

રખેને કોઈ ચુકી જાતુ ”આજ” મહીં,
પાનાં હજી કોરા પડ્યા છે ઘણા મારી કિતાબમાં..

sachi vaat

  • કોઈ તમારી ઈર્ષા કરે તો તમારે સમજવું કે તમે તે વ્યક્તિ કરતાં  બે ડગલાં આગળ છો .
  • વ્યક્તિ ને નહિ પણ તેની વાતો ને ઓળખો .
  • જીવન જીવવા ની કળા જેની પાસે છે તે તપસ્વી કહેવાય છે .
  • જે પોતાના કલ્યાણની વાત છે તેને આજે જ અમલ માં મૂકો . 
  • આપણે સુધારીશું તો બાળકો સુધરશે . 
                         વિજય મછાર  

prayog

prayog 1

Thursday 27 September 2012

સુવાક્ય (Quote of the day)

તમારે કુટેવોને કારણે બે વખત પૈસા ચૂકવવા પડે છે. એક, તમે જ્યારે એને ઝડપી લો છો, અને બીજું જ્યારે એ તમને ઝડપી લે છે.

Tuesday 25 September 2012



સી .આ સી ઓને એસ .એસ એ .એમ સિવાયની કામગીરી ન સોપવા બાબત નો પરિપત્ર ..

Monday 24 September 2012

એક દરિયો જોઈ દીવાની થાય છે દુનિયા,
દુનિયા શું જાણે આંખોમાં અમે કેટલા દરિયા છુપાવ્યા છે.
ધનસુખ ગોહેલ.

Sunday 23 September 2012

મિત્રો 
સુપ્રભાત મિત્રો ,
           આજ  કા દિન આપકે લિયે તાજગી ઔર સૌદર્ય સે ભરપૂર હો .....
બની શકાય તો કોઇકનો સહારો બનીએ.
કોઇકના જીવનનો તારણહારો બનીએ …

જીવન તો એક વિશાળ વટવૃક્ષ જેવું છે.
કોઇક નિર્દોષ પંખીડાંનો માળો બનીએ …
...

ઉનાળાના તાપમાં શીતળતા પણ દોહયલી
કોઇક વટેમાર્ગુનો ભલો આશરો બનીએ …

મંઝિલ કે ધ્યેય દરેક જીવનમાં હોય છે
કોઇક જીવન સાથીનો સથવારો બનીએ …

દિલથી દિલ મળે એ તો પ્રેમીઓની રીત છે
કોઇક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ …

શ્રવણ જેવા તો આપણે ન કહેવાય પણ
કોઇક આંધળા મા-બાપનો સહારો બનીએ …

સંસારના પથ પર પથિકો અટવાય છે
કોઇક રસ્તો ભૂલેલાનો ઇશારો બનીએ …

જીવન નાવ તો મધદરિયે અટવાય છે
કોઇકના માટે સાગરનો કિનારો બનીએ

ફરજ પ્રત્યે વફાદાર રહે તો પણ ઘણું છે 
                                                                       -વિજય મછાર

Saturday 22 September 2012

 આ દરેક શાળાના શિક્ષકો તથા બાળકોએ  ગણિત -વિજ્ઞાન પ્રદર્શન ની તૈયારી કરી અને પ્રથમ નંબર મેળવ્યો તે બદલ નાનીખજુરી શાળાનો સ્ટાફ ગણ તેમજ તેમની કૃતિઓ નિહાળી કંઈક શીખી રહેલા  તમામ બાળકો તેમને અભિનંદન પાઠવે છે .

જગદીશ વડીયા : મૈ જહાં રહું -જગદીશ વડીયા

જગદીશ વડીયા : મૈ જહાં રહું -જગદીશ વડીયા
જિંદગી તારી દિવાનગી કાંઈ પણ નથી,
ખિસ્સામાં નોટો (રૂપિયા )હોય તો મુશ્કિલ કાંઈ પણ નથી...
દર્દો ઉભરાય છે આ દિલ માં આ આંખોમાં આંસુ કાંઈ પણ નથી,
ચારેબાજુ  લુટ-ફાટ ચાલે છે ...........આજે ઈમાન-ધરમ કાઈ પણ નથી.
કંઈ રીતે સમજશો  તમે આ 'કલ્પાંત 'કરતા  'વિજય 'નાં દિલને ....
શું તમારામાં સમજણ જેવું કાઈ પણ નથી ?
રોકી લો ! કોઈની ઉજડતી જિંદગીને .......
શું તમારામાં થોડી પણ માણસાઈ નથી ?????
                          -વિજય મછાર
 

Thursday 20 September 2012

=^સૂર્ય વિના પૃથ્વી પર નું જીવન શક્ય નથી .
દુર્બળ લોકો સબળ લોકોનો ખોરાક છે .
અદાલત અને પોલીસ થી બચી શકાય છે,પરમેશ્વર થી નહિ .
ધન મોત  પણ બની સકે છે અને અમૃત પણ બની શકે છે .....
યોગ,,પ્રાણાયામ ,ધ્યાન અને આસનો થી બાળકોમાં એકાગ્રતા ,શિસ્ત અને સારી ટેવો જેવા ગુણો વિકસાવી શકાય.






Tuesday 18 September 2012

વિજય મછાર 
ધ્યાન કરવાથી યાદ શક્તિ વધે છે,મન પ્રફુલિત રહે છે ....
મનમાં સારા વિચારો આવે છે,સુસંસ્કારોનું સિંચન થાય છે....
નાનીખજુરી પ્રા.શાળામાં દરરોજ દયાન,યોગ,પ્રાણાયામ,આસનો અને હાસ્ય મનોરંજન સાથે પ્રાર્થના સંમેલન યોજવામાં આવે છે.
તેમજ અલગ અલગ રાગમાં ઘડિયા ગાન કરવામાં આવે છે જેમ કે,
ઢેલડી મારી નિશાળમાં આવ ઢેલડી ઘડિયા અમને શીખવાડ ...
રીમઝીમ રીમઝીમ પાણી પડે શાળામાં બાળકો ઘડિયા શીખે ....
રમતો ભમતો જાય બાર નો ઘડિયો રમતો જાય ......
ઘડિયા શીખે ભાયા ઘડિયા શીખે  શાળામાં બાળકો  ઘડિયા શીખે ...



Monday 17 September 2012

સુપ્રભાત
આપની સવાર આનંદમય અને તાજ્ગીમય હો .


 ધરતી પર સ્વર્ગીય વાતાવરણ બનાવવાનો સંકલ્પ કરનાર પરમ પૂજય પંડિત श्री राम शर्मा आचार्य जी ને કોટી કોટી પ્રણામ ...


કરાટે ની પ્રેકટીશ કરતા મારી શાળા ના બાળકો ......
વિજય મછાર 
                                                          સી .આર .સી કેલીયા 

Friday 14 September 2012

School ma Vachan parv computer lab ma


444444///..(બાળકો પ્રાર્થના સંમેલનમાં )
Vijay machhar
 (યોગ,પ્રાણાયામ,આસનો,વ્યાયામથી શાળામાં બાળકોનું જીવન ઘડતર કરીએ।।મારી શાળાના બાળકો  નિયમિત યોગ,પ્રાણાયામ અને આસનો કરે છે )
 સ્વામી વિવેકાનંદ વાંચન પર્વ અંતર્ગત મારી શાળા ના બાળકો કમ્પ્યુટર લેબ માં વાંચતા શીખે છે 


શિક્ષણ માં ઉપયોગી કેટલીક વેબસાઈટ તથા બ્લોગ
।www .rijadeja .com
www .edusafar .com 
www .studygon .com
www .jitugojaria .blogspot .com
www .teachervadodra .yolasite .com 
www nanikhajuri praimary school .blog .com
www .Mehulrathva .com
www .Bhaveshsuthar .wahgujarati .com
www .pravindabhani .blogspot .com  

www .teacher vijaymachhar .yolasite .com 

  
 अपनी राष्ट्र भाषा हिन्दी है और आज हिन्दी दिन है .हिन्दी भारत माता की बिंदी है