www.vijaymachhar.blogspot.com
- સન્માર્ગ તરફ ચાલતા લોકો તમારી ટીકા કરે તો એની ચિંતા ન કરો -પરંતુ કુમાર્ગના શોર્ટકટથી વાહવાહી ન લૂટો સન્માર્ગ જ સર્વ સ્રેસ્ટ છે .
Monday, 1 October 2012
Sunday, 30 September 2012
kranti ni padhshala
''ક્રાંતિ માટે યુવાનોની જરુર છે .એવા યુવાનો,જેમની પાસે પ્રખર વિચાર,પવિત્ર ભાવનાઓ અને મજબૂત ઇચ્છાશક્તિ હોય . પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી
Saturday, 29 September 2012
PADTAR MAGANIYO...
રાજય
સરકારના કર્મચારીઓની પડતર માગણીનો મુદ્દો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ
હાથમાં લીધો છે અને શનિવારે મોડી સાંજે મુખ્યપ્રધાનના બંગલે ઉરચ અધિકારીઓ
સાથે પડતર માગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જાણકારી મેળવી હતી. આ બેઠકમાં
કર્મચારીઓને ફાયદો કરતાં કેટલાક નિર્ણયો લેવાયા હોવાનું વિશ્વાસપાત્ર
સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત, આ અંગેની સત્તાવાર જાહેરાત ખૂબ જ
ટૂંકાગાળામાં કરવામાં આવે તેવી શકયતાછે.
સચિવાલય ફેડરેશનની પત્રિકા :
સંકલન સમિતિની પત્રિકા : સરકાર હકારાત્મક હતી તો પછી હોદ્દેદારોની બદલી અને
પોલીસ કેસોના નામે સંકલન સમિતિને શા માટે બદનામ કરવામાં આવે છે ?
હોદ્દોદારો સામે થયેલાં કેસો અને બદલી માટે કોઈપણ હોદ્દેદારના વ્યકિતગત
કારણો નથી. સરકારસામેની લડાઈના ભાગરૂપે તેમની સાથે કિન્નાાખોરી રાખીને
સરકારે આ કત્ય આચર્યું છે.
વિવાદ કયા મુદ્દે? : સચિવાલય ફેડરેશનની
પત્રિકામાં સંકલન સમિતિ ઉપર આરોપ મુકાયો છે કે, ઓફિસર્સ ફેડરેશનના ડો.
વિવેક કાપડિયાની બદલીના મુદ્દે સમિતિએ દુરાગ્રહ રાખતાં સરકાર સાથેની
વાટાઘાટ અટકી હતી. જેના જવાબમાં સંકલન સમિતિ કહેછે કે, સરકાર પોલીસ કેસ અને
બદલી રદ કરવાની ખાતરી આપ્યા પછી પણ ફરી જાય ત્યારે ફરી વિશ્વાસ કેમ મુકવો ?
તેથી આ મુદ્દે અમે સંગઠીત છીએ તેવો સ્પષ્ટ સંદેશો આપવા માગીએ છીએ.
પોલીસ કેસો વ્યકિતગત નથી
સરકાર અને કર્મચારીઓ વરચેની મડાગાંઠ ઉકલેવાના ભાગરૂપે હોદ્દેદારોએ પોલીસ
કેસ અને બદલીની સજા ભોગવી છે છતાં સરકારવચન પાળતી નથી. ફેડરેશનની પત્રિકા
અંગે તેમણે કાું કે, પોતાના કર્મચારીઓનો આક્રોશ ખાળવા મારા ઉપર દોષનો ટોપલો
ઢોળાઈ રાો હોય લાગે છે પરંતુ તેમાં કોઈ દમ નથી કારણ કે, મારા સહિતના અનેક
હોદ્દેદારોની બદલી કરાઈ છે અને પોલીસ કેસ કરવામાં આવ્યા છે. -
ડો. વિવેક કાપડિયા, ઓફિસર્સ ફેડરેશન
sachi vaat
- કોઈ તમારી ઈર્ષા કરે તો તમારે સમજવું કે તમે તે વ્યક્તિ કરતાં બે ડગલાં આગળ છો .
- વ્યક્તિ ને નહિ પણ તેની વાતો ને ઓળખો .
- જીવન જીવવા ની કળા જેની પાસે છે તે તપસ્વી કહેવાય છે .
- જે પોતાના કલ્યાણની વાત છે તેને આજે જ અમલ માં મૂકો .
- આપણે સુધારીશું તો બાળકો સુધરશે .
વિજય મછાર
prayog
Labels:
Vijay Machhar
Location:
Devgadh Baria, Gujarat, India
Subscribe to:
Posts (Atom)
