Saturday, 29 September 2012

મળ્યા બધા, ને જાણ્યા અમુકને સમાજમાં..
ઉતાર્યા છે સરનામાં મેં ઘણા મારી કિતાબમાં..

ફિકર નથી કે કોઈ નારાજ થશે,
પોતાના પરખાઈ ગયા છે ઘણા મારી કિતાબમાં..
...

રખેને કોઈ ચુકી જાતુ ”આજ” મહીં,
પાનાં હજી કોરા પડ્યા છે ઘણા મારી કિતાબમાં..

No comments:

Post a Comment